અનુબંધન નોકરી પોર્ટલ - જો તમે નોકરીની શોધમાં છો? અને ૭ પાસ, ૧૦ પાસ, ૧૨ પાસ અને ગ્રેજ્યુએશન સુધી કોઈ પણ અભ્યાસ છે તો આજે જ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરો
મહત્વપૂર્ણ લિંક
anubandham વેબસાઈટ પર આપનું રજીસ્ટ્રેશન કરવા માટે અહીં ક્લિક કરો
anubandham વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કેવી રીતે કરશો તે જાણવા માટે અહીં ક્લિક કરો
anubandham મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવા માટે અહીં ક્લિક કરો
જો તમે નોકરીની શોધમાં છો? અને ૭ પાસ, ૧૦ પાસ, ૧૨ પાસ અને ગ્રેજ્યુએશન સુધી કોઈ પણ અભ્યાસ છે તો આજે જ ઓનલાઈન રજીસ્ટ્રેશન "Anubandham Gujarat - Rojgar Portal" વિનામૂલ્યે કરો, જે કોઈપણ જિલ્લામાં નોકરીની મળી શકે છે. રજીસ્ટ્રેશન કરવા આ anubandham.gujarat.gov.in/
વેબસાઈટ છે. જે ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે. .
અનુબંધન નોકરી પોર્ટલ - જો તમે નોકરીની શોધમાં છો? અને ૭ પાસ, ૧૦ પાસ, ૧૨ પાસ અને ગ્રેજ્યુએશન સુધી કોઈ પણ અભ્યાસ છે તો આજે જ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરો
અનુબંધન નોકરી પોર્ટલ - જો તમે નોકરીની શોધમાં છો? અને ૭ પાસ, ૧૦ પાસ, ૧૨ પાસ અને ગ્રેજ્યુએશન સુધી કોઈ પણ અભ્યાસ છે તો આજે જ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરો
જે મિત્રો નોકરીની શોધમાં હોય નોકરીની જરૂરિયાત હોય અને ઓછું ભણેલા હોય અથવા તો નોકરી ના સમાચાર મેળવવા માંગતા હોય નોકરીની જાહેરાતો મેળવવા માગતા હોય નોકરી કઈ જગ્યાએ મળી રહેશે અથવા તો કઈ જગ્યાએ નોકરીની જરૂરિયાત વાળું છે તેવી વિગતો જોવા માટે રજીસ્ટ્રેશન કરવાનું હોય છે રજીસ્ટ્રેશન થઇ ગયા બાદ તમને તેની જાણકારી મળતી રહેતી હોય છે જે મિત્રો નોકરીની શોધમાં હોય નોકરીની જરૂરિયાતવાળા હોય તેવા તમામ મિત્રો સુધી માહિતી પહોંચાડજો તેના માટે ખાસ પ્રોજેક્ટ 300 whatsapp ગ્રુપ બનાવવામાં આવેલું છે તે ગ્રુપમાં ચોક્કસથી જોડાજો અને વધુમાં વધુ લોકોને શેર કરજો
અમુક મિત્રો એવા હોય છે કે જેમની નોકરી ખરેખર જવું છે પણ નોકરી ક્યાં મળશે તેની જાણકારી નથી હોતી તેથી જાણકારી ઘરે બેઠા મળવી શકાય અથવા તો પોતાના મોબાઈલમાં નોકરીની જાહેરાત કેવી રીતે મેળવી શકો તેના માટે શું પ્રોસેસ કરવાની અથવા તો અનુબંધન પોર્ટલ પર કેવી રીતે રજીસ્ટ્રેશન કરવું આ તમામ જાણકારી માટે અહીં માહિતી મૂકવામાં આવી છે અને નોકરીની અને એવી જાણકારી ની માહિતી પ્રોજેક્ટ whatsapp ગ્રુપમાં મૂકવામાં આવશે આવી ઉપયોગી માહિતી અને મિત્રો સુધી પણ પહોંચાડવા માટે વિનંતી કરીએ છીએ જે મિત્રો પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં નથી જોડાયા તેમને જોડે જવા માટે વિનંતી કરીએ છીએ નોકરીની અપડેટ નોકરી મેળવવા માટે કેવી જગ્યાએ જાહેરાત મળશે અથવા તો કઈ જગ્યાએ નોકરી ખાલી છે હાલ આવી તમામ માહિતી અનુબંધન પોર્ટલ પરથી મળી રહેશે અને તેના માટે તમારું રજીસ્ટ્રેશન કરવા માટે ઉપયોગી માહિતી હે મુકવાનો પ્રયત્ન કરવામાં આવેલો છે
અનુબંધન નોકરી પોર્ટલ - જો તમે નોકરીની શોધમાં છો? અને ૭ પાસ, ૧૦ પાસ, ૧૨ પાસ અને ગ્રેજ્યુએશન સુધી કોઈ પણ અભ્યાસ છે તો આજે જ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરો