વાર્ષિક શૈક્ષણિક કેલેન્ડર માં પરીક્ષા તારીખ જૂવો, દિવાળી વેકેશન તારીખ, ઉનાળુ વેકેશન તારીખ જાણવા માટે ઉપયોગી માહિતી
મહત્વપૂર્ણ લિંક
દિવાળી વેકેશન 2024ની સંભવિત તારીખ જોવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
વાર્ષિક શૈક્ષણિક કેલેન્ડર માં પરીક્ષા તારીખ જૂવો, દિવાળી વેકેશન તારીખ, ઉનાળુ વેકેશન તારીખ જાણવા માટે ઉપયોગી માહિતી
વાર્ષિક શૈક્ષણિક કેલેન્ડર માં પરીક્ષા તારીખ જૂવો, દિવાળી વેકેશન તારીખ, ઉનાળુ વેકેશન તારીખ જાણવા માટે ઉપયોગી માહિતી
આપણે જ્યારે ફરવા જવાનો પ્રોગ્રામ બનાવતા હોય તે વેકેશન ની તારીખ ને ધ્યાનમાં રાખીને બનાવતા હોય છે બાળકોનું શૈક્ષણિક કાર્ય ચાલતું હોય ભણવાનું ચાલતું હોય તે સમય ફરવા જતા નથી અથવા તો લાંબી ટૂરનું આયોજન અગાઉથી રેલવેની બુકિંગ હોય વિમાનનું બુકિંગ હોય તો કરવું પડતું હોય છે માટે વેકેશન ની તારીખ જાણવી ખૂબ જ જરૂરી હોય છે પણ સરકાર શ્રી દ્વારા શિક્ષણ વિભાગ દ્વારા વેકેશનની તારીખ અમુક દિવસો પહેલા જ જાહેર કરવામાં આવતી હોય છે તેથી ચોક્કસ પ્રમાણે આયોજન થઈ શકતું નથી એ માટે ઉનાળો વેકેશન હોય કે દિવાળી વેકેશન હોય તેની સંભવિત તારીખ સરકાર શ્રી પહેલા જાહેર કરી દેતી હોય છે અને તે તારીખ ના આધારે સંભવિત તારીખ હોય તેના આધારે તમે અંદાજિત લગાવો સમયગાળો નક્કી કરી અને બુકિંગ કરાવી શકો છો માટે આવી ઉપયોગી માહિતી અમારા whatsapp ગ્રુપમાં અમે મૂકીએ છીએ તેની લીંક ઉપર આપેલી જ છે તેમાં તમે ટચ કરીને whatsapp ગ્રુપમાં જોડાઈ શકો છો ઉનાળો વેકેશન હોય કે દિવાળી વેકેશન હોય કે લાંબો ફરવાનું આયોજન હોય તો તારીખ મુજબ સેટ કરો ખૂબ જ જરૂરી છે નહિતર બુકિંગના અને એના નાણા વેડફાતા હોય છે અથવા તો બાળકોનું શિક્ષણ કાર્ય બગડી જતું હોય છે બાળકોનું શૈક્ષણિક કાર્ય પણ ના બગડે આપણા નાણા પણ ના વેદ થાય તે માટે સરસ મજાના આયોજન કરવા માટે અંદાજિત તારીખ અગાઉથી જાણી લેવી જરૂરી છે આ અંદાજિત તારીખ માટે મહત્વપૂર્ણ પોસ્ટ બનાવવામાં આવી છે એમાં દર વર્ષે જે જે અંદાજી તારીખો જાહેર થશે તમામે તમામ તારીખો અહી મૂકવાનો મેં પ્રયત્ન કરશો તો આવી ઉપયોગી માહિતી અન્ય મિત્રો સુધી પણ પહોંચાડજો અને તમે પણ આ લિંકને કાયમ સિવાય રાખજો અમુક વાર મોબાઇલમાં ડાઉનલોડ કરેલું બધું ભરાઈ જતું હોય છે અને મોબાઈલ હેન્ગ થઈ જતો હોય છે તો તેની સ્પીડ નથી આવતી તો તેવા સમયે આવી માહિતી ઉપયોગી થતી હોય છે અને વેકેશનની તારીખ જાણવા માટે તમામ મિત્રોને પોસ્ટ મોકલજો ઉનાના વેકેશનની અંદાજિત તારીખ જાણવી હોય દિવાળી વેકેશનની અંદાજ િત તારીખ જાણવી હોય તમામ માટે આ પોસ્ટ ખરેખર તમામને ઉપયોગી થશે
વાર્ષિક શૈક્ષણિક કેલેન્ડર માં પરીક્ષા તારીખ જૂવો, દિવાળી વેકેશન તારીખ, ઉનાળુ વેકેશન તારીખ જાણવા માટે ઉપયોગી માહિતી