તમારા બાળકને ગુજરાતી, અંગ્રેજી કે હિન્દી ભાષામાં વાંચન શીખવા ઉપયોગી એપ રીડ અલોગ એપ ડાઉનલોડ કરો
મહત્વપૂર્ણ લિંક
બાળકોને વાંચતા શીખવવા માટે Google ની ખૂબ સરસ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
કોડ કેવી રીતે ઉમેરશો તે જાણવા માટે અહી ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
કોડ કેવી રીતે ઉમેરશો તે જાણવા માટે અહી ક્લિક કરો
તમારા બાળકને ગુજરાતી, અંગ્રેજી કે હિન્દી ભાષામાં વાંચન શીખવા ઉપયોગી એપ રીડ અલોગ એપ ડાઉનલોડ કરો
તમારા બાળકને ગુજરાતી, અંગ્રેજી કે હિન્દી ભાષામાં વાંચન શીખવા ઉપયોગી એપ રીડ અલોગ એપ ડાઉનલોડ કરો
બાળકોને રમતા રમતા અને મજા આવે એવી રીતે વાંચતા શીખવું હોય તો તેની જુદી જુદી એપ્લિકેશન દરેક વાલી ઇન્સ્ટોલ કરી લેવી જોઈએ અને તેનો ઉપયોગ કરવો જોઈએ બાળક જ્યારે મોબાઇલ સાથે રમતો હોય તો તેને એવી આડી આવડી ગિરનાર જે નથી તેનો વિકાસ અટકી જાય પણ બાળક તો ખરેખર વિકાસ થાય બાળકની પ્રગતિ થાય બાળકનો વાંચન શિક્ષણ સુધરી તેવા પ્રયત્નો વાલી દ્વારા કરવા જોઈએ અને એકવાર બાળકોને જુદી જુદી રમતોની ઘણી બધી લત લાગી જતી હોય છે ને બાળક તેમાં ભરાઈ જતો હોય છે અને તેનો મોટાભાગનો સમય વેડફાઈ જતો હોય છે તો તેવા સમય વાલી તરીકે આપણી ફરજ છે કે બાળકને સાચા રસ્તે વાળવો જોઈએ અને તેના માટે ઉપયોગી જુદી જુદી રમતો ઉપયોગી મોબાઇલની એપ્લિકેશનનો ઉપયોગ કરવો જોઈએ અહીં મૂકવામાં આવેલી એપ્લિકેશન ની મદદથી તમે બાળકને શાળામાં સારો શિક્ષણ વાંચન લેખન ગણનમાં ઉપયોગી થાય તેવી જુદી જુદી એપ્લિકેશન એક સરસ મજાની એપ્લિકેશન છે મોટાભાગની પ્રાથમિક શાળાના શિક્ષકો એપ્લિકેશનનો ઉપયોગ કરે છે તમે પણ એપ્લિકેશનનો ઉપયોગ કરજો અન્ય મિત્રો સુધી પણ એપ્લિકેશન મોકલજો અને તેનો ઉપયોગ કરવા જણાવજો. આવી ઉપયોગી માહિતી અમારા દ્વારા whatsapp ગ્રુપમાં મુકાતી હોય છે જો તમે અમારા whatsapp ગ્રુપમાં ના જોડાયેલા હોય તો ઉપર આપેલી લીંક ઉપર ક્લિક કરીને whatsapp ગ્રુપમાં જોડાઈ જજો અને આ રેડ અલગ એપ્લિકેશન ચોક્કસથી ઇન્સ્ટોલ કરજો બાળકોને વાંચન શીખવવા માટે ખરેખર સરસ મજાની એપ્લિકેશન છે આમાં સરળતાથી અને સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવાતું હોવાથી સરસ મજાની રીતે શીખી શકાય છે આવી જુદી જુદી એપ્લિકેશન અમારા દ્વારા મુકવામાં આવશે અને તેમાં બાળકોની પ્રગતિ થશે બાળકોને અન્ય કોઈ મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી તેનો ઉપયોગ કરો એના કરતા આવી એપ્લિકેશનનો જે ધીરે ધીરે ઉપયોગ કરવામાં આવે તો તેનો ઘણો બધો ફાયદો થતો હોય છે જે વાલીઓને હજુ સુધી ખબર નથી કે એપ્લિકેશનનો કેવી રીતે ઉપયોગ કરવો અને બાળકોને શું શું ફાયદા થાય તે તમામ વાલી મિત્રો સુધી આ એપ્લિકેશન મોકલવા માટે અમે વિનંતી કરીએ છીએ
તમારા બાળકને ગુજરાતી, અંગ્રેજી કે હિન્દી ભાષામાં વાંચન શીખવા ઉપયોગી એપ રીડ અલોગ એપ ડાઉનલોડ કરો