વિકસિત ભારત 2047 શાળામાં ચિત્ર સ્પર્ધા અને વક્તૃત્વ સ્પર્ધા માટે બેસ્ટ આઈડિયાઝ

વિકસિત ભારત 2047 શાળામાં ચિત્ર સ્પર્ધા અને વક્તૃત્વ સ્પર્ધા માટે બેસ્ટ આઈડિયાઝ


મહત્વપૂર્ણ લિંક 


ચિત્ર સ્પર્ધાના નમૂના જોવા માટે અહીં ક્લિક કરો 

વક્તૃત્વ સ્પર્ધા માટે સ્પીચ-1 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો 

વક્તૃત્વ સ્પર્ધા માટે સ્પીચ-2 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

 

વિકસિત ભારત અંતર્ગત ચિત્ર સ્પર્ધા અને વક્તૃત્વ સ્પર્ધા માટે પ્રમાણપત્ર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો 







વિકસિત ભારત 2047 શાળામાં ચિત્ર સ્પર્ધા અને વક્તૃત્વ સ્પર્ધા માટે બેસ્ટ આઈડિયાઝ


પ્રાથમિક શાળાઓમાં વિકસિત ભારત માટે સ્પર્ધાઓ યોજવાની થતી હોય છે જેમાં ચિત્ર દોરવાના થતા હોય છે પ્રાથમિક શાળા ધોરણ છ સાત અને આઠના તમામ બાળકોને ચિત્ર સ્પર્ધામાં ભાગ લેવાનો ઓનલાઇન એન્ટ્રી દરેક શાળાએ કરી દીધી હશે તો તમામ શિક્ષકોને વાલીઓને વિનંતી કે દરેક બાળકોને તેમની કક્ષાનોસાજે ચિત્ર દોરતા પહેલા તેના નમુના જોયા હોય તો ચિત્ર દોરવાનું આઈડી આવતું હોય છે માટે બાળકોને જ એકવાર નમૂના બતાવવામાં આવે તો ચિત્ર દોરવામાં તમને સરળતા રહેતી હોય છે માટે તમામ પ્રાથમિક શાળાના શિક્ષકોને અને પ્રાથમિક શાળામાં ભણતા બાળક બાળકોના વાલીઓને વિનંતી કે અહીંયા આપેલા ચિત્રો બાળકોને બતાવો તો એમાંથી તેમની ચિત્ર દોરવામાં સરળતા રહેશે અને એક આઈડિયા મળી રહેશે ચિત્ર જોવાથી તેની કલ્પના શક્તિમાં વિકાસ થશે અને તતર્ક નવું ચિત્ર બનાવવા માટે બુદ્ધિ શક્તિ વાપરવી જરૂરી હોય છે ચિત્ર જ્યારે બનાવવા બેસે ત્યારે જો ચિત્રમાં કોઈ વિષયની ગંભીરતા કે ઊંડાણ ના હોય તો ચિત્ર આગળ જતું નથી માટે બાળકોને ચિત્ર દોરવા માટે તેને એક આઈડિયા આપવું જરૂરી હોય છે અને આઈડિયા કરતા વધુ ચિત્ર બતાવવામાં આવે તો તે સરળતાથી તે દોરી શકતો હોય છે માટે તમામને વિનંતી કે અહીં આપેલા ચિત્રો બાળકોને બતાવો વક્ત સ્પર્ધામાં એક સ્ક્રીપ્ટ તૈયાર કરવા માટે બાળકોને સ્પીચ આપવાની હોય તો તેના માટે નમૂનો અહીં મૂકવામાં આવેલો છે તે નમૂના મુજબ બાળકોની તૈયારી કરાવવામાં સરળતા રહે તે માટે અહીં આપેલું છે એમાં જોઈ તમે તમારી સ્પીચ સરળતાથી તૈયાર કરી શકો છો 




વિકસિત ભારત 2047 શાળામાં ચિત્ર સ્પર્ધા અને વક્તૃત્વ સ્પર્ધા માટે બેસ્ટ આઈડિયાઝ

વિકસિત ભારત 2047 શાળામાં ચિત્ર સ્પર્ધા અને વક્તૃત્વ સ્પર્ધા માટે બેસ્ટ આઈડિયાઝ Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR