હવે PLI અને RPLI પ્રીમિયમ તમારી જાતે જ PhonePe UPI માં Online ભરી શકાશે... કેવી રીતે ભરવું ?
મહત્વપૂર્ણ લિંક
સ્ટેપ જોવા માટે અહીં ક્લિક કરો
હવે PLI અને RPLI પ્રીમિયમ તમારી જાતે જ PhonePe UPI માં Online ભરી શકાશે... કેવી રીતે ભરવું ?
ઓનલાઇન ભરવામાં આપણને ઘણા બધા પ્રશ્નો થતા હોય છે અમુક વસ્તુ આપણે યુપીઆઈ એપ્લિકેશનથી ઓનલાઇન પેમેન્ટ કરતા હોઈએ છીએ લાઈટ બિલ હોય ગેસ બિલ હોય વિમાની રકમ હોય ઘણા બધા પેમેન્ટ આપણે ઓનલાઇન કરતા હોઈએ છીએ પણ અમુક પોસ્ટ ખાતાની જે વિગતો હોય છે તે ઓનલાઈન કરવામાં મુશ્કેલી પડતી હોય છે તથા એના માટે અહીં સરળ સ્ટેપ આપેલા છે તો સ્ટેપ જોઈ તમે ઓનલાઈન પેમેન્ટ કરી શકો છો
પોતાના લગ્નમાંથી સરળતાથી જ્યારે જ્યારે વસ્તુ ઓનલાઇન પેમેન્ટ કરવાની થાય છે ત્યારે ઘણો બધો સમય બચી જાય છે અને પારદર્શકતા પણ આવતી હોય છે આપણને એની રીસીપ અથવા તો પેમેન્ટ ટ્રાન્જેક્શનનો સ્ક્રીનશોટ પણ લઈ શકતા હોઈએ છીએ તો ગમે ત્યારે આપણામાં ડેટા સેવ હોય છે કોઈ પ્રશ્ન થાય સામે પેમેન્ટના જમા થઈ તો તે આપણા વિગતમાંથી આપણે જોઈ શકતા હોઈએ છીએ તેની ભાવતી રાખવાની કે સાચવી રાખવાની જરૂર પડતી નથી પોતાના લોગીન માંથી જ આપણે સારી સરળતાથી વિગત જોઈ શકતા હોય છે માટે પોતાના લોગી જ્યારે જ્યારે પેમેન્ટ કરવાનું થાય ત્યારે આપણને સરળતા પડતી હોય છે તો હવે અહીં આ પેમેન્ટની સરળ રીતે તમે જોઈ પોતાના લોગીન માંથી તમે પેમેન્ટ કરી શકો છો
હવે PLI અને RPLI પ્રીમિયમ તમારી જાતે જ PhonePe UPI માં Online ભરી શકાશે... કેવી રીતે ભરવું ?
